Monday, July 14, 2008

શ્રી ગણેશ અથર્વશીર્ષ



1 comment:

Anonymous said...

શ્રી ગણપતિજી અથર્વશીર્ષ મન-મસ્તિષ્કને શાંત રાખવાની એક અણમોલ વિદ્યા માત્ર છે જેના સહારે દુ:ખોનું તરત શમન શક્ય બને છે.મનનું એકાગ્ર થવું એટલે પરમ સર્વોત્તમ યોગ.
શ્રી ગણેશ આનંદમય, બ્રહ્મમય તથા સચ્ચિદાનંદ સ્વરૃપ છે.સત્-ચિત્ત અને આનંદ-આ ત્રણેય ગુણોથી યુક્ત ગણપતિ સત્તા,જ્ઞાન અને સુખના રક્ષક છે.‘અકાર’ એ ગણેશજીનાં ચરણ છે, ‘ઉ' એ વિશાળ ઉદર છે અને ‘મકાર’ એ મસ્તકનું મહામંડલ છે.પરબ્રહ્મ પરમાત્મા શ્રી ગણેશજી વિશ્વવ્યાપી છે.ગણેશ શબ્દમાં ‘ગકાર’ એ જગત રૃપ છે, ‘ણકાર’ એ બ્રહ્મવાચક છે. ઁકાર એ ભૂત, ભવિષ્ય તથા વર્તમાનનો દ્યોતક છે. આવી રીતે શ્રી ગણપતિ અથર્વશીર્ષ, ઁકાર અને ગણપતિ એ બંને એક જ તત્ત્વ કહેવાય છે.
શ્રી ગણપતિ અથર્વશીર્ષ એ મુખ્ય પગથિયું છે, કેમ કે તે ઉપનિષદોનો સારાંશ છે.અથર્વશીર્ષ શબ્દમાં અ + થર્વ + શીર્ષ આ શબ્દોનો સમાવેશ છે. ‘અ’ અર્થાત્ ‘અભાવ’, ‘થર્વ’ અર્થાત્ ચંચળ અને ‘શીર્ષ’ અર્થાત્ મસ્તિષ્ક. ચંચળતા રહિત મસ્તિષ્ક, અર્થાત્ શાંત મસ્તિષ્ક. મસ્તિષ્કને શાંત રાખવાની વિદ્યા સ્વયં શ્રી ગણેશજીએ જ એકમાત્ર અથર્વશીર્ષમાં બતાવી છે.
અથર્વશીર્ષમાં માત્ર દસ ઋચાઓ છે. તેમાં બતાવાયું છે કે, શરીરના મૂલાધાર ચક્રમાં સ્વયં ગણેશજીનો નિવાસ છે. મૂલાધાર ચક્ર શરીરમાં ગુદા પાસે છે. મૂલાધાર ચક્ર આત્માનું પણ સ્થાન છે જે ઁકારમય છે. અહીંયાં પ્રણવ અર્થાત્ ઁકાર સ્વરૃપ ગણેશજી વિરાજમાન છે. મૂલાધાર ચક્રમાં ધ્યાનની સ્થિતિ જરૃરી હોય છે જેનાથી મન શાંત રહે છે.અમેરિકામાં લંબોદરની ર્મૂિતઓ ભારતીય ગણેશજી જેવી જ છે.
અથર્વશીર્ષનો સાર છે- ‘ગં ગણપતયે નમ: ।’ તેનો નિત્ય પાઠ કરવો જોઈએ.