Friday, July 11, 2008

ખુદા તારી કસોટીની...




1 comment:

Anonymous said...

મઝાની મધુરા સ્વરમાં ગવાયલી ગઝલનાં શબ્દો મુકૂં?

કેવી રીતે વીતે છે વખત શુ ખબર તને,
તે તો કયારેય કોઇની પ્રતીક્ષા કરી નથી.
ઍ શુ કે રોજ તુ જ કરે મારુ પારખુ,
મે તો ક્યારેય તારી પરિક્ષા કરી નથી.

ખુદા તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી,
જે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખુબી તો એ કે ડુબી જાવ તો લઈ જાય છે કાઠે,
તરો ત્યારે જ સાગર ની હવા સારી નથી હોતી.

જગત મા સર્વ ને કેહતા ફરો નહી કે દુઆ કરજો,
ઘના એવા ય છે જેની દુઆ સારી નથી હોતી.

કબર મા જઇને રેહશો તો ફરીશ્તાઓ ઊભા કરશે,
અહી ‘બેફામ કોઇ પન જગા સારી નથી હોતી.